એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો.
“My dear brothers & sisters…..!” સભાગૃહમાં એક મૃદુ પણ ચોટદાર અવાજ ગુંજી રહ્યો. જાણે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ બોલવા ઉભા થયા હોય એવી અનુભૂતિ
View More